Navkarpariver

Navkarparivar

“Do not injure, abuse, oppress, enslave, insult, torment, torture,
or kill any creature or living being.” ― Mahavira

About Us

Vision/Mission

Milestone

History

Project

CHATURMAS

SL NO. YEAR Sadhu/Sadhvi Category Group
   
What is Daily Activities ?

પૂજ્ય તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ સાહેબના સંથારા બાદ શ્રી પૂર્વ ભારત સ્થાનકવાસી જૈન સંઘની સ્થાપના કરવામાં આવી. અને ત્યારે સમસ્ત સમાજના શ્રાવકોનો મત થયો જે રાજગીરમાં પૂજ્ય તપસ્વીજી મહારાજનું એક કાયમી સ્મારક હોવું જોઈએ તેમજ શ્રી સંઘનું પોતાનું એક "આરોગ્ય ભવન" પણ રાજગીરમાં હોવુ ં જોઈએ. પૂ. શ્રી જયંતિલાલજી મ.સા. ના ૧૯૭૨ના કલકત્તા ખાતેના ચાતુર્માસ દરમ્યાન આ વિચારને મુર્તવાંત બનાવી. રાજગીર ખાતે જમીન ખરીદી. કલકત્તા સંઘના અગ્રણીઓએ એકત્રિત થઇ સર્વેના સહયોગ દ્વારા કાર્યે વેગવંત બનાવી સુંદર એવા "કેશવલાલ ખંડેરિયા આરોગ્ય ભવન" નું નિર્માણ કર્યું. રાજગીરની બન્ને પ્રતિષ્ઠિત કોઠી- શ્રી દીગંબર જૈન કોઠી તથા શ્રી શ્વેતાંમ્બર જૈન કોઠીની બાજુમાં જ રાજગીર નગરીની એકદમ મધ્યમમાં આવેલ આપણું આ ભવન સમસ્ત સ્થાનકવાસી જૈન પરિવારોને વિશ્રામ અર્થે એક અતિ આવશ્યક સ્થાન બની ગયેલ છે.

Shri Navkar Mantra Alekhan

NO.OF NAVLAKHA TOTAL JAAP ALEKHAN NO.OF BOOKS 90 PAGES EACH @ RS.S.3000/- TOTAL AMOUNT NO.OF PERSON/FAMILY @ 24000 PA TOTAL GROUP TIME NEEDED BY 1 PERSON FOR EACH BELOW ALEKHAN

What is Tapascharya ?

પૂજ્ય તપસ્વી શ્રી જગજીવનજી મહારાજ સાહેબના સંથારા બાદ શ્રી પૂર્વ ભારત સ્થાનકવાસી જૈન સંઘની સ્થાપના કરવામાં આવી. અને ત્યારે સમસ્ત સમાજના શ્રાવકોનો મત થયો જે રાજગીરમાં પૂજ્ય તપસ્વીજી મહારાજનું એક કાયમી સ્મારક હોવું જોઈએ તેમજ શ્રી સંઘનું પોતાનું એક "આરોગ્ય ભવન" પણ રાજગીરમાં હોવુ ં જોઈએ. પૂ. શ્રી જયંતિલાલજી મ.સા. ના ૧૯૭૨ના કલકત્તા ખાતેના ચાતુર્માસ દરમ્યાન આ વિચારને મુર્તવાંત બનાવી. રાજગીર ખાતે જમીન ખરીદી. કલકત્તા સંઘના અગ્રણીઓએ એકત્રિત થઇ સર્વેના સહયોગ દ્વારા કાર્યે વેગવંત બનાવી સુંદર એવા "કેશવલાલ ખંડેરિયા આરોગ્ય ભવન" નું નિર્માણ કર્યું. રાજગીરની બન્ને પ્રતિષ્ઠિત કોઠી- શ્રી દીગંબર જૈન કોઠી તથા શ્રી શ્વેતાંમ્બર જૈન કોઠીની બાજુમાં જ રાજગીર નગરીની એકદમ મધ્યમમાં આવેલ આપણું આ ભવન સમસ્ત સ્થાનકવાસી જૈન પરિવારોને વિશ્રામ અર્થે એક અતિ આવશ્યક સ્થાન બની ગયેલ છે.

sadhu/sadhiji Thane
Chaturmas Pujya Subhechhabai M S (limbdi Ajramer ) 4
Chaturmas Pujya Shree Bhanubai M S (Gondal Sampraday) 8
Chaturmas Pujya Girishchandraji M S 10

Monthwise book stock of Navkar Lekhan Yojna

Fresh Book Book In Progress Completed Process
month Book Received Issued to Sangh Member Balance Issued to Member Received from MembersBalancePaid BooksSent to PBSJBalance paid Book to be sent to PBSJ
Jan 0 0 0 0 0 0 0 0 0

Events

Quick Contact

info@website.com

+12 XXXXX, +12 XXXXX

Address:

Kolkata, West Bengal